Professional Tax

વ્‍યવસાયવેરા

આણંદ શહેર તથા બાકરોલ ઝોન વિસ્‍તારનાં તમામ વેપારી ભાઇઓ તથા વ્‍યવસાય કરતી તમામવ્‍યકિતઓને જણાવવામા આવે છે ગુજરાત રાજય વ્‍યવસાય,વ્‍યાપાર,ઘંઘા અને રોજગાર વેરા અઘિનિયમ (સુઘારા) ર૦૦૮ અન્વયે શીડયુલ નં.૧ ની એન્‍ટી નં ર થી કે ૧૦ માં નીચે જણાવેલ વ્‍યવસાયીઓને તા. ૩૦-૦૯-૦૯ સુધીમાં નીચે જણાવેલ દરે વ્‍યવસાય વેરો નગરપાલિકા,આણંદ નગરપાલિકા,આણંદની ઓફીસમાં કામકાજનાં દિવસો દરમ્‍યાન વ્‍યવસાય વેરો ભરી જવા જાણ કરવામાં આવે છે.

નવી ફી :-

ક્રમ વ્‍યકિતઓ /વ્‍યવસાયીઓ વાષિક દર રૂ.
1 તમામ એડવોકેટ, સોલીસીટર્સ, નોટરી, ડોકટર્સ, કન્‍સલ્‍ટન્‍ટ, આર્કિ"ટેકટ, સી.એ, વિમા એજન્‍ટ, કોન્‍ટ=Fકટર્સ , દલાલ, ટુર એન્‍ડ ટ્રાવેલ્‍સ, ઓપરેટર્સ એજન્‍સી, કેબલ,ટી.વી, ઓપરેટર, ટયુશન કલાસીસ, ટયુટોરીયલ ઇન્‍સ્‍ટી,આંગડીયા,કુરીયર, હેલ્‍થ તથા રીક્રીએનશન કલબો, શેર દલાલો, ગુમાસ્‍તાઓ, ટ્રાન્‍સપોર્ટસ, નાણાંઘીરઘાર, વીડીયોપાર્લર, હોટલો, ગેસ્‍ટહાઉસ, તમામ નાના મોટા ઘંઘાદારીઓ વિ . ૧૦૦૦/-
2 તમામ પાઇવેટ અને પબ્‍લીક લીમીટેડ કપનીઓ, ફેકટરી માલિકો,ભાગીદારી પેઢીઓ તમામ બેન્‍કીંગ કંપનીઓ વિગેરે,(સરકાર માન્‍ય હોય તેવી નોન ગ્રાન્‍ટેબલ સસ્‍થાઓ) ૧૦૦૦/-
3 ગુજરાત વેટ એકટ ર૦૦૩ હેઠળ નોધણીને પાત્ર થતા હોય તેવા તમામ ડીલરો કે જેઓનુ વાર્ષિક ટર્ન"ઓવર રૂપિયા દસ લાખથી વધુ હોય . ૨૪૦૦/-
4 વ્‍યકિત કે વ્‍યવસાયીઓની એક કરતા વધુ બ્રાન્‍ચ હોય ત્‍યારે બ્રાન્‍ચ દીઠ ૧૦૦૦/-

વ્‍યવસાયવેરાના દરો :-

(અ) ૫ગારદાર કર્મચારીઓ અથવા રોજમદારો.(માસિક રૂ.માં)

૫ગાર દર
રૂ. ૩૦૦૦ સુઘી
રૂ. ૩૦૦૦ થી ૬૦૦૦ સુઘી ૨૦
રૂ. ૬૦૦૦ થી ૯૦૦૦ સુઘી ૮૦
રૂ. ૯૦૦૦ થી ૧૨૦૦૦ સુઘી ૧૫૦
રૂ. ૧૨૦૦૦ થી ઉ૫ર ૨૦૦

નોંધ :-

  • નોંધણી અગેના ફોર્મ વ્‍યકિત,વ્‍યકિતના વર્ગ" લાગુ પડતા દર વિગેરે માહિતી માટે નગરપાલિકા વ્‍યવસાયવેરા વિભાગમાંથી મળી રહેશે.
  • જયારે વ્‍યકિત,વ્‍યવસાયીઓ એક કરતા વધુ કેટેગરીમા વેરો ભરવાને પાત્ર થતા હોય ત્‍યારે વેરાઓ સૌથી વધુ લાગુ પડતો દર ભરવાને પાત્ર થાય છે.
  • વસાયવેરો ભરવા માટે ચલણ પધ્‍ધતિ નાબુદ કરેલ છે.
  • વ્‍યવસાયવેરો રોકડા અથવા ચેક / ડીમાન્‍ડ ડ્રાફટથી ચીફ ઓફીસર, આણંદ નગરપાલિકા, આણંદના નામનો આણંદ ખાતે પેએબલ હોય તેવા ઇન્‍સ્‍ટુમેન્‍ટરથી ભરી શકાશે.
  • વ્‍યવસાયવેરા અગે વધુ માહિતી માટે વ્‍યવસાય વેરા અધિકારી આણંદ નગરપાલિકામા સપર્ક" સાધવો.
  • તા. ૩૦-૦૯-૦૯ પછી વ્‍યવસાયવેરો ભરનાર વ્‍યાજ તથા પેનલ્‍ટીને પાત્ર બનશે.
  • દરેક જાતનો ધંધો કરતા વેપારીઓએ વ્‍યવસાય વેરાનો નબર લેવો ફરજિયાત છે.
  • નગરપાલિકા તરફથી ચકાસણી કરવા માટે નગરપાલિકા અધિકારી આવે ત્‍યારે વ્‍યવસાય વેરો નંબર નહી લીધો હોય તો તેઓ પાસેથી દંડ સહીત વસુલાત કરવામા આવશે.
  • જે વ્‍યવસાયીઓ પોતાની પેઢી બંધ કરે તેની જાણ અવશ્‍ય નગરપાલિકામાં વ્‍યવસાય વેરા વિભાગમા કરવાની રહેશે.
  • જે વેપારી પેઢી તથા તમામ જાતના વ્‍યવસાય કરતા ઇસમોએ. પોતાની પેઢીમાં નોકરીએ રાખેલ કર્મચારીનો માસિક પગાર રૂ. ૩૦૦૦/- ચુકવતા હોય તે કર્મચારીઓ વ્‍યવસાય વેરો ભરવા પાત્ર બને છે.

ઉપરોકત સુચનાઓનો અમલ દરેક વ્‍યવસાયીઓએ ફરજિયાત કરવાના રહેશે..

આપાતકાલીન જિલ્લા હેલ્પલાઇન
(+91)2692243222
જિલ્લા EOCs હેલ્પલાઇન નં.
(+91)2692243222
બચાવ અને રાહતના કમિશનર
1070
TOP