ક્રમ નં. | વિગત | રકમ રૂ. |
---|---|---|
1 | દુકાનો:- (૯ થી ઓછા માણસો) | ૮૦ |
(૧૦ થી વઘુ માણસો) | ૯૦ | |
2 | હોટલ, સીનેમા વિગેરે... | ૯૦ |
ક્રમ નં. | વિગત | રકમ રૂ. |
---|---|---|
1 | દુકાનો:- (૯ થી ઓછા માણસો) | ૮૦ |
(૧૦ થી વઘુ માણસો) | ૧૨૦ | |
2 | હોટલ, સીનેમા વિગેરે... | ૧૨૦ |
આથી અઆથી અમો નીચે સહી કરનાર _______________________________ રહેવાશી ____________________________________ તા.જી.આણંદ તે આજરોજ તા. / /૨૦ ના રોજ લખી નીચે મુજબની સંમતિ આપીએ છીએ. કે અમારી માલિકી અને સંપુર્ણ કબજા ભોગવટાવાળી દુકાન મોજે ગામ આણંદના ________ ________ સ્થળે આવેલી છે જેઓ મોજે ગામ આણંદ મ્યુનિ સેસ _________ છે. તે દુકાન અમોએ આજ રોજ તા. / /૨૦ થી માસિક ભાડું રૂ. _______ થી સંસ્થાનું નામ _____________ થી શ્રી _______________ ને ભાડે આપેલ છે તેઓને વેપાર/ઘંઘા માટે શોપ એકટ લાયસન્સની અરજી કરેલ છે. તો તેઓને ઉપરોકત વેપાર/ઘંઘા માટે શોપ એકટ લાયસન્સ આપવામાં આવે તો અમોને કોઇપણ પ્રકારનો વાંઘો કે હરકત નથી. તે બદલ અમે સંમતિ પત્રક લખી આપીએ છીએ. તથા સંસ્થાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ સંસ્થા બંધ કરે અથવા તો જગ્યા ટ્રાન્સફર કરે તેની જાણ નગરપાલિકાને કરવા બંધાયેલ છીએ. તે બદલ અમે આ સંમતિ પત્રક લખી આપીએ છીએ.ઉપરોકત લખાણ અમોએ અમારી રાજીખુશી થી અક્કલ હોંશીયારી શુધ્ધબુધ્ધિથી તથા સભાન અવસ્થામાં લખી આપેલ છે. ભાન અવસ્થામાં લખી આપેલ છે.
સાક્ષીની સહી તથા સરનામું
.......................................................
.......................................................
.......................................................
સંમતિ લખી આપનારની સહી તથા સરનામું
.......................................................
.......................................................
.......................................................