આણંદ | વષૅ | વસુલાતની વિગત | રીમાર્કસ | ||
---|---|---|---|---|---|
કુલ માંગણું | કુલ વસુલાત | ટકાવારી | |||
2011-2012 | 1378.55 | 932.59 | 67.65% | None | |
2011-2013 | 1424.06 | 957.69 | 67.25% | None | |
2011-2014 | 1477.59 | 998.92 | 67.61% | None | |
2011-2015 | 1607.43 | 1100.88 | 68.48% | None | |
2011-2016 | 1686.22 | 1156.91 | 68.61% | None |
હાલ રહેણાંક મિલકત હોય તો ૫.૫ ટકા પ્રમાણે અને બિન રહેણાંક (ધંધાર્થે) હોય તો ૮.૮૦ ટકા પ્રમાણે આકારણી થાય છે. તથા સરકારશ્રીના નિયમ મુજબ બેઝીક રેટમાં દર બે વર્ષે ૧૦ ટકા નો વધારો કરવામાં આવે છે.
૧/૨” | ૩/૪” | ૧ | ||
---|---|---|---|---|
1 | ઘ૨વપરાશ દરેક કુટુંબદીઠ તથા ઘ૨દીઠ | રૂ।.પ૦/- | રૂ।.૧પ૦/- | રૂ।.૪૦૦/- |
2 | વેપા૨ | રૂ।.૧૦૦/- | રૂ।.૨૦૦/- | રૂ।.૩પ૦/- |
3 | ઉદ્યોગ | રૂ।.પ૦૦/- | રૂ।.૭પ૦/- | રૂ।.૧૨પ૦/- |
4 | હોસ્પીટલ, રેસ્ટોરન્ટ અને લોજ | રૂ।.૩૦૦/- | રૂ।.પ૦૦/- | રૂ।.૯૦૦/- |
5 | બાંધકામ | રૂ।.૩૦૦/- | રૂ।.૪૦૦/- | રૂ।.૭પ૦/- |
ક્રમ | વિગત | ૧/૨”રકમ |
---|---|---|
1 | ગામતળ વિસ્તારમાં મકાન માલિક પોતે | રૂ.૭૫/- |
2 | ગામતળ વિસ્તારમાં ભાડુઆત/ધંધાર્થે | રૂ.૧૨૫/- |
3 | ટી.પી.સ્કીમમાં મકાન માલિક પોતે | રૂ.૧૫૦/- |
4 | ટી.પી.સ્કીમમાં ભાડુઆત/ધંધાર્થે | રૂ.૨૫૦/- |
5 | ટી.પી.સ્કીમમાં દુકાન તથા વેપાર | રૂ.૩૫૦/- |
6 | સર્વીસ સ્ટેશન તથા ગેરેજ | રૂ.૧૦૦૦/- |
7 | રેસ્ટોરન્ટ, નાસ્તાહાઉસ, કોલ્ડડ્રીંકસ | રૂ.૭૫૦/- |
8 | હોસ્પીટલ, હોટલ(લોજીંગ,બોડીંગ) ગેસ્ટહાઉસ, હોસ્ટેલ, મુસાફરખાનુ તથા સંસ્થાઓમાં ફલોરદીઠ પ (પાંચ) રૂમ સુધી | રૂ.૩૦૦/- |
9 | પાંચથી વધારાની રૂમ ઉપર રૂમદીઠ | રૂ.૪૫૦/- |
10 | મેરેજહોલ, પાર્ટી પ્લોટ તથા વાડી | રૂ.૧૦૦૦૦/- |
11 | સીનેમાગૃહ,શીડયુલબેંક,કો.ઓ.બેંક,સહકારી મંડળી | રૂ.૫૦૦૦/- |
12 | ધર્મશાળા તથા મુસાફરખાનુ | રૂ.૧૦૦૦/- |
13 | ધાર્મિક સ્થળ | રૂ.૪૦૦/- |
14 | ધાર્મિક સ્થળ પર રૂમ તથા રસોડુ | રૂ.૩૫૦૦/- |
વાર્ષિક મકાનદીઠ રૂ।.૪/-
વાર્ષિક મકાન દીઠ રૂ।.૨૦/-
સને : ૨૦૦૮-૦૯ ના વર્ષમાં તા.૧૦/૨/૨૦૦૯ થી શરૂ કરેલ છે. જેમાં સફાઈ ચાર્જીસ કલાક દીઠ રૂ।.૪૦૦/- વસુલ લેવાય છે.
સદ૨ મિલ્ક્ત ટ્રાન્સફ૨ ફી સને : ૨૦૦૮-૦૯ ના વર્ષમાં દાખલ કરેલ છે. વા૨સાઈથી ટ્રાન્સફ૨ કરેલ તેની ફી રૂ।.૧૦૦/- વેચાણથી ખરીદેલ હોય તેની ફી રૂ।.પ૦૦/- એપ્રિલ ૨૦૧૧ થી દસ્તાવેજની રકમના ૨૫% પ્રમાણે અથવા રૂ. ૫૦૦/- બે માંથી જે રકમ વધુ હોય તે પ્રમાણે વસુલ લેવાશે.