Anand Nagar Palika ,Anand Nagar Sevasadan
Menu
header photo

આણંદ નગર સેવા સદન

આપનું હાર્દિક સ્વાગત છે

શોપ લાયસન્સ લેવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી

  • ચાલુ વર્ષનો ટેક્ષ ભરેલ પાવતીની ઝેરોક્ષ નકલ.

  • ભાડા ચિઠ્ઠી.

  • ખરીદીના બે બીલોની નકલ.

  • મિલકત ભાડે હોય તો માલિકનું સંમતીપત્રક.

  • ભાગીદારી સંસ્થા હોય તો, ભાગીદારી કરાર ની ઝેરોક્ષ નકલ.

 

રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર ફોટો નોટરી કરાવવી

 

આથી અમો નીચે સહી કરનાર ......................................................................................રહેવાશી ......................................................................

તા.જી.આણંદ તે આજરોજ તા.  /     /       ના રોજ લખી નીચે મુજબની સંમતિ આપીએ છીએ. કે અમારી માલિકી અને સંપુર્ણ કબજા ભોગવટાવાળી દુકાન મોજે ગામ આણંદના ................................................................................ સ્થળે આવેલી છે જેઓ મોજે ગામ આણંદ મ્યુનિ. સેસ ................................... છે. તે દુકાન અમોએ આજરોજ તા.  /     /      થી માસિક ભાડું રૂ. ....................... થી સંસ્થાનું નામ ............................................................... થી શ્રી ................................................................... ને ભાડે આપેલ છે તેઓને વેપાર/ઘંઘા માટે શોપ એકટ લાયસન્સની અરજી કરેલ છે. તો તેઓને ઉપરોકત વેપાર/ઘંઘા માટે શોપ એકટ લાયસન્સ આપવામાં આવે તો અમોને કોઇપણ પ્રકારનો વાંઘો કે હરકત નથી. તે બદલ અમે સંમતિ પત્રક લખી આપીએ છીએ.

ઉપરોકત લખાણ અમોએ અમારી રાજીખુશીથી અકકલ હોશીયારીથી શુધ્ધબુધ્ધિથી તથા સભાન અવસ્થામાં લખી આપેલ છે.

સાક્ષીની સહી તથા સરનામું                                                 સંમતિ લખી આપનારની સહી તથા સરનામું

.......................................................                                              ................................................................

......................................................                                               ..................................................................

......................................................                                               ..................................................................

નવી ફી:

ક્રમ નં.

વિગત

રકમ રૂ.

૧.

દુકાનો:- (૯ થી ઓછા માણસો)

૮૦

 

(૧૦ થી વઘુ માણસો)

૯૦

૨.

હોટલ, સીનેમા વિગેરે...

૯૦

રીન્યુ ફી:

ક્રમ નં.

વિગત

રકમ રૂ.

૧.

દુકાનો:- (૯ થી ઓછા માણસો)

૮૦    

 

(૧૦ થી વઘુ માણસો)

૧૨૦   

૨.

હોટલ, સીનેમા વિગેરે...

૧૨૦    

Visit(s)

143722