Anand Nagar Palika ,Anand Nagar Sevasadan
Menu
header photo

આણંદ નગર સેવા સદન

આપનું હાર્દિક સ્વાગત છે

ટેક્ષ અંગેની માહિતી

આણંદ નગરપાલિકા, આણંદ
વષૅ : ર૦૧૧-૧ર, ર૦૧ર-૧૩, ર૦૧૩-૧૪, ર૦૧૪-૧પ અને ર૦૧પ-૧૬ની માહિતી દર્શાવતુ પત્રક
આણંદ વષૅ વસુલાતની વિગત રીમાર્કસ
    કુલ માંગણું કુલ વસુલાત ટકાવારી  
  2011-2012 1378.55 932.59 67.65%  
  2011-2013 1424.06 957.69 67.25%  
  2011-2014 1477.59 998.92 67.61%  
  2011-2015 1607.43 1100.88 68.48%  
  2011-2016 1686.22 1156.91 68.61%  

નગ૨પાલિકામાં ટેક્ષની દ૨વારી

સને ૨૦૦૮-૦૯ ના વર્ષ થી ચોરસ મીટર (એરીયા બેઇઝ) પ્રમાણે મિલકત વેરો દાખલ કરેલ છે.

હાલ રહેણાંક મિલકત હોય તો ૫.૫ ટકા પ્રમાણે અને બિન રહેણાંક (ધંધાર્થે) હોય તો ૮.૮૦ ટકા પ્રમાણે આકારણી થાય છે. તથા સરકારશ્રીના નિયમ મુજબ બેઝીક રેટમાં દર બે વર્ષે ૧૦ ટકા નો વધારો કરવામાં આવે છે.

  • સામાન્ય પાણી ક૨ :-વાર્ષિક ફીકસ ચાર્જ રૂ।.૨૦/-

જોડાણનું માપ

  • પાણીવેરો:-

 

 

૧/૨

૩/૪”

(૧)

ઘ૨વપરાશ દરેક કુટુંબદીઠ તથા ઘ૨દીઠ

રૂ।.પ૦/-

રૂ।.૧પ૦/-

રૂ।.૪૦૦/-

(૨)

વેપા૨

રૂ।.૧૦૦/-

રૂ।.૨૦૦/-

રૂ।.૩પ૦/-

(૩)

ઉદ્યોગ

રૂ।.પ૦૦/-

રૂ।.૭પ૦/-

રૂ।.૧૨પ૦/-

(૪)

હોસ્પીટલ, રેસ્ટોરન્ટ અને લોજ

રૂ।.૩૦૦/-

રૂ।.પ૦૦/-

રૂ।.૯૦૦/-

(પ)

બાંધકામ

રૂ।.૩૦૦/-

રૂ।.૪૦૦/-

રૂ।.૭પ૦/-

  • ગટરવેરો:-

ક્રમ

વિગત

રકમ

ગામતળ વિસ્તારમાં મકાન માલિક પોતે

રૂ.૭૫/-

ગામતળ વિસ્તારમાં ભાડુઆત/ધંધાર્થે

રૂ.૧૨૫/-

ટી.પી.સ્કીમમાં મકાન માલિક પોતે

રૂ.૧૫૦/-

ટી.પી.સ્કીમમાં ભાડુઆત/ધંધાર્થે

રૂ.૨૫૦/-

ટી.પી.સ્કીમમાં દુકાન તથા વેપાર

રૂ.૩૫૦/-

સર્વીસ સ્ટેશન તથા ગેરેજ

રૂ.૧૦૦૦/-

રેસ્ટોરન્ટ, નાસ્તાહાઉસ, કોલ્ડડ્રીંકસ

રૂ.૭૫૦/-

હોસ્પીટલ, હોટલ(લોજીંગ,બોડીંગ) ગેસ્ટહાઉસ, હોસ્ટેલ, મુસાફરખાનુ તથા સંસ્થાઓમાં ફલોરદીઠ પ (પાંચ) રૂમ સુધી

રૂ.૩૦૦/-

પાંચથી વધારાની રૂમ ઉપર રૂમદીઠ

રૂ.૪૫૦/-

૧૦

મેરેજહોલ, પાર્ટી પ્લોટ તથા વાડી

રૂ.૧૦૦૦૦/-

૧૧

સીનેમાગૃહ,શીડયુલબેંક,કો.ઓ.બેંક,સહકારી મંડળી

રૂ.૫૦૦૦/-

૧૨

ધર્મશાળા તથા મુસાફરખાનુ

રૂ.૧૦૦૦/-

૧૩

ધાર્મિક સ્થળ

રૂ.૪૦૦/-

૧૪

ધાર્મિક સ્થળ પર રૂમ તથા રસોડુ

રૂ.૩૫૦૦/-

  • સામાન્ય સફાઈ ક૨:-

વાર્ષિક મકાનદીઠ રૂ।.૪/-  
  • દિવાબત્તી ક૨:-
વાર્ષિક મકાન દીઠ રૂ।.૨૦/-  
  • ખાસ સફાઈ કરઃ-
વાર્ષિક મકાન દીઠ રૂ।.૬૦/-  
ધંધાર્થે રૂ।.૧૨૦/-  
હોસ્પીટલ, કા૨ખાના, પેટ્રોલપંપ વિગેરે રૂ।.૩૬૦/-  
ઢો૨ના તબેલા વિગેરે રૂ.૬૦૦/-  
મેરેજ હોલ, પાર્ટી પ્લોટ વિગેરે રૂ।.૮૪૦/-  

 

  • મનોરંજન ક૨ના દરઃ-
સર્કસ શો દીઠ રૂ।.૧પ/-  
સિનેમા શો દીઠ રૂ।.૧૮/-  
ડ્રામા શો દીઠ રૂ।.૧પ/-  
અન્ય મનોરંજન શો રૂ।.૧૦/-  
મ્યુઝીકલ કોન્ટ્રાકટ અને તમાશા વિગેરે  
  • મિલ્ક્ત ટ્રાન્સફ૨ ફી:-

સદ૨ મિલ્ક્ત ટ્રાન્સફ૨ ફી સને : ૨૦૦૮-૦૯ ના વર્ષમાં દાખલ કરેલ છે. વા૨સાઈથી ટ્રાન્સફ૨ કરેલ તેની ફી રૂ।.૧૦૦/- વેચાણથી ખરીદેલ હોય તેની ફી રૂ।.પ૦૦/- એપ્રિલ ૨૦૧૧ થી દસ્તાવેજની રકમના ૨૫% પ્રમાણે અથવા રૂ. ૫૦૦/- બે માંથી જે રકમ વધુ હોય તે પ્રમાણે વસુલ લેવાશે.

  • સેનેટરી સફાઈ ચાર્જીસ:-

સને : ૨૦૦૮-૦૯ ના વર્ષમાં તા.૧૦/૨/૨૦૦૯ થી શરૂ કરેલ છે. જેમાં સફાઈ ચાર્જીસ કલાક દીઠ રૂ।.૪૦૦/- વસુલ લેવાય છે. 

Visit(s)

143707