અમે છીએ GULM. શહેરી સહભાગિતા મંચ

શહેરી સહભાગિતા મંચ,,

આણંદ નગરપાલિકા, આણંદ

ભારત સરકાર નાં શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન ૨૦૧૪ થી અમલમાં છે. આ યોજનાના સામાજિક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ ઘટક હેઠળ સ્વસહાય જૂથો, એરિયા લેવલ ફેડરેશન અને સીટી લેવલ ફેડરેશનો ની રચના કરી તેઓની સ્થાનિક સંસ્થાઓ ઉભી કરી નારી શક્તિ ને સામાજિક, આર્થિક સ્તરે સશક્ત બનાવવા માટે નો ઉદેશ્ય છે. જે ઉદેશ્યને પૂરો કરવા હેતુ શહેરી સહભાગિતા મંચ ની રચના કરવામાં આવેલ છે. શહેરી સહભાગિતા મંચનો હેતુ આ સ્થાનિક સંસ્થોને તેઓની સ્થાનિક સમસ્યાઓને વાચા આપવાનું તેમજ એનું નિરાકરણ લાવવા માટેનું છે. સરકારી કલ્યાણ કાર્યક્રમો નાં પ્રચાર-પ્રસાર માટે પણ મદદરૂપ બને છે. શહેરી સહભાગિતા મંચ સ્થાનિક શાસનકર્તા અને લોકો વચ્ચે કડી ઉભી કરશે જે સહભાગી શહેરી સાશન ઉભુ કરવા મદદરૂપ થશે. શહેરી સહભાગિતા મંચ અંતર્ગત ૧) વર્ષ મા ઓછામાં ઓછી ૨ વાર કમીટી ની મીટીંગ બોલાવવામાં આવેલ છે. ૨) શહેરી સહભાગિતા મંચ દ્વારા ઓછા સમય મા ALF અને CLF નાં પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવે છે.

શહેરી સહભાગિતા મંચ, આણંદ નગરપાલિકા, આણંદ

ક્રમ હોદ્દો/નામ કચેરી સભ્યપદ
1 ચીફ ઓફિસરશ્રી આણંદ નગરપાલિકા અધ્યક્ષ
2 સીટી મિશન મેનેજરશ્રી SM&ID એન.યુ.એલ.એમ સભ્ય સચિવ
3 લીડ બેંક મેનેજરશ્રી લીડ બેંક આણંદ સભ્ય
4 નાયબ ઈજનેર શ્રી્રી આણંદ નગરપાલિકા સભ્ય
5 સેનિટેશન ઇન્સ્પેક્ટરશ્રીરી આણંદ નગરપાલિકા સભ્ય
6 સીડીપીઓશ્રી ICDS આણંદ સભ્ય
7 શાસનાધિકારીશ્રી શાસનાધિકારી કચેરી, આણંદ સભ્ય
8 હેલ્થ ઓફિસરશ્રી અર્બન હેલ્થ ઓફીસ, આણંદ સભ્ય
9 માણેકબેન રમાણલાલ ચાવડા રૂપાપુરા વોર્ડ નં ૧૧, આણંદ સભ્ય
10 લક્ષ્મીબેન રમેશભાઈ પરમાર રૂપાપુરા વોર્ડ નં ૧૧, આણંદ સભ્ય
11 સંગીતાબેન બાબુભાઈ ગોહેલ રૂપાપુરા વોર્ડ નં ૧૧, આણંદ સભ્ય
12 ભાવનાબેન સંજયભાઈ ગોહેલ રૂપાપુરા વોર્ડ નં ૧૧, આણંદ સભ્ય
13 મંજુલાબેન રાજુભાઈ ગોહેલ રૂપાપુરા વોર્ડ નં ૧૧, આણંદ સભ્ય
13 મધુબેન બુધાભાઈ ગોહેલ રાજોડપુરા, વોર્ડ નં ૧૧, આણંદ સભ્ય
14 ભગવતીબેન દીપકભાઈ ગોહેલ રાજોડપુરા, વોર્ડ નં ૧૧, આણંદ સભ્ય
15 વસાવા કુસુમબેન નટવરસિંહ બોરસદ ચોકડી, વોર્ડ નં ૧૨, આણંદ સભ્ય