• આણંદ નગર પાલિકા માં આપનું સ્વાગત છે
    શહેરી સહભાગિતા મંચ
    ગુજરાત શહેરી આજીવિકા મિશન
  • ગુજરાત શહેરી આજીવિકા મિશન

એક પ્લેટફોર્મ જ્યાં તમે ઝડપી નિવારણ માટે તમારી ફરિયાદ નોંધાવી શકો ઓનલાઇન ફરિયાદ

શહેરી સહભાગિતા મંચ

ભારત સરકાર નાં શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન ૨૦૧૪ થી અમલમાં છે.

આ યોજનાના સામાજિક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ ઘટક હેઠળ સ્વસહાય જૂથો, એરિયા લેવલ ફેડરેશન અને સીટી લેવલ ફેડરેશનો ની રચના કરી તેઓની સ્થાનિક સંસ્થાઓ ઉભી કરી નારી શક્તિ ને સામાજિક, આર્થિક સ્તરે સશક્ત બનાવવા માટે નો ઉદેશ્ય છે. જે ઉદેશ્યને પૂરો કરવા હેતુ શહેરી સહભાગિતા મંચ ની રચના કરવામાં આવેલ છે. શહેરી સહભાગિતા મંચનો હેતુ આ સ્થાનિક સંસ્થોને તેઓની સ્થાનિક સમસ્યાઓને વાચા આપવાનું તેમજ એનું નિરાકરણ લાવવા માટેનું છે. સરકારી કલ્યાણ કાર્યક્રમો નાં પ્રચાર-પ્રસાર માટે પણ મદદરૂપ બને છે. શહેરી સહભાગિતા મંચ સ્થાનિક શાસનકર્તા અને લોકો વચ્ચે કડી ઉભી કરશે જે સહભાગી શહેરી સાશન ઉભુ કરવા મદદરૂપ થશે. શહેરી સહભાગિતા મંચ અંતર્ગત ૧) વર્ષ મા ઓછામાં ઓછી ૨ વાર કમીટી ની મીટીંગ બોલાવવામાં આવેલ છે. ૨) શહેરી સહભાગિતા મંચ દ્વારા ઓછા સમય મા ALF અને CLF નાં પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવે છે. View More0

સર્વે કરેલ શેરી વિક્રેતાઓ

0

સ્વ-સહાય જૂથમાં ફરતા ફંડ્સ

0

લોન મંજૂર (એસઇપી)

0

ક્ષેત્ર કક્ષાની ફેડરેશનની રચના

0

પ્રશિક્ષિત ઉમેદવારો (EST અને P)

0

એસએચજી બેંક લિંકેજ

0

સ્વ સહાય જૂથ રચના

0

ગ્રુપ લોન મંજૂર (એસઇપી જી)