વહીવટીતંત્ર વિભાગ

વિભાગો

વહીવટીશાખા એ જિલ્લા કલેક્ટર કચેરીની એક કડીરૂપ શાખા છે. જિલ્લા કક્ષાએ મહેસૂલીઅધિકારીશ્રીઓની માસિક બેઠકના આયોજનમાં વહીવટી શાખા મુખ્ય ભૂમિકા નિભાવે છે.ગરીબ કલ્યાણમેળા, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો જેવા કાર્યક્રમોનાસંકલનમાં વહીવટી શાખા મુખ્ય ભૂમિકા નિભાવે છે. જનસામાન્યને સ્પર્શતા અન્યમહત્વના પ્રશ્નોનું નિરાકરણ વહીવટી શાખા દ્વારા કરવામાં આવે છે. નગરપાલિકામાં જે તે શહેરના ચૂંટાયેલા લોકો દ્વારા સંચાલન કરવામાં આવે છે. દરેક સભ્યની મુદત ૫ વર્ષની હોય છે, ત્યાર બાદ નવેસરથી ચૂંટણી યોજવામાં આવે છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ કે જે કાયદો ૧ જાન્યુઆરી, ૧૯૬૫થી અમલમાં આવ્યો હતો. તેના દ્વારા નગરપાલિકાની વ્યાખ્યા, કાર્યપધ્ધતિ, હક્કો, ફરજો, નિયમો વગેરે બાબતો નક્કી કરવામાં આવી છે. વોર્ડવાઈઝ નિર્ધારિત સભ્યોને લોકો મત આપીને ચૂંટે છે.તે સભ્યો માંથી પ્રમુખ, ઉપપ્રમુખ તથા વિવિધ સમિતિઓના હોદેદારો સભ્યોની બહુમતીથી નક્કી કરવામાં આવે છે. તમામ સભ્યોનો સમૂહ નગરપાલિકાનું બોર્ડ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે દર ત્રણ મહીને મળતી સામાન્ય સભા મારફતે સભ્યોની બહુમતીથી નિર્ણયો લઈને સંચાલન કરવામાં આવે છે. બોર્ડે લીધેલા નિર્ણયોને અમલમાં મુકવા માટે મુખ્ય અધિકારીની આગેવાનીમાં વિવિધ શાખા અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરી કરે છે.

મુખ્ય કામગીરી
 
  • રજીસ્ટીરમાં નોંધ કરી સ્ટેવમ્પનનું વેરીફીકેશન કરી રીફંડ માટેના હુકમ કરવામાં આવે છે.

  • આરટીઆઇ અંતર્ગત પ્રથમ વિવાદ સત્તામંડળની કામગીરી

  • કલેકટર કચેરીમાં આવતી માહિતી અધિકાર હેઠળ નમુના-ક ની અરજીઓ સ્વી કારી સંબંધિત શાખાઓને તબદીલ કરવાની કામગીરી

  • અ, બ, ક રદૃી પસ્તીેના કાગળોનો વાર્ષિક ઇજારો આપવો તથા 'ડ' પ્રકારની પસ્તીપનો કોન્ટ્રા કટ આપવા સંબંધની કામગીરી

  • ર૬મી જાન્યુ આરી તથા ૧૫મી ઓગસ્ટ , ૧ લી મે સ્‍થાપના દિન તથા ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા રાષ્ટ્રીજય તથા જાહેર ઉત્સેવો સંબંધિત કામગીરી

  • કચેરીમાં સફાઇ અંગે તથા વ્યજવસ્થાળપન અંગેની તમામ કામગીરી

  • કચેરીની જરૂરીયાત મુજબનું છાપકામ, સ્ટેશનરી ખરીદી વિતરણ તથા સરકારી પ્રેસમાં ઇન્ડેથન્ટ મોકલવા તથા કર્મચારીઓને ઓળખપત્રો પૂરા પાડવાની કામગીરી બાબત

  • કચેરીમાં આવેલા રેકર્ડરૂમ, લાયબ્રેરી, કમિટી રૂમ તથા બહુમાળી મકાનમાં લાયઝનીંગ્‍, સુપરવિઝન, ઇલેકટ્રીક સીટી તથા સિવીલ વર્ક અંગેની કામગીરી તથા ટેલિફોન, ફેકસ મશીન, ઝેરોક્ષ મશીન/કોમ્યુ સ ટર ખરીદી તથા મરામત અંગેની કામગીરી

  • જીલ્લાની તાબાની મહેસુલી કચેરીઓના તુમાર ગણતરી તથા આરઆઇસીમાં મોકલવાના થતા મુદતી પત્રકો, માસિક પત્રકો/ત્રિમાસિક પત્રકો ઉપરાંત જુન અંતિત તથા ડીસેમ્બમર અંતિત છ માસિક પત્રકોની કામગીરી બાબત

  • રાષ્ટ્રોધ્વ જ/યુનોના રાષ્ટ્રપધ્વતજની ખરીદી તથા ફલેગ કોડના નિયમોનુસાર ધ્વ જ ફરકાવવાની તથા નાશ કરવા સંબંધી કામગીરી

  • કચેરીના વાહનોની મરામત અર્થેની વહીવટી મંજુરી/ખરીદીની દરખાસ્ત તથા કંડમ વાહનોનો હરાજીથી નિકાલ કરવાની કામગીરી ઉપરાંત બિનઉપયોગી ડેડસ્ટોરકની જાહેર હરાજીની કામગીરી

  • પ્રાંત અધિકારી તથા તાલુકા મામલતદારશ્રીઓ તરફથી આવતી મકાનો ભાડે રાખવા તથા સમયાંતરે ઉભી થતી વહીવટી પ્રકારની કામગીરીઓની મંજૂરી બાબતની કામગીરી

  • આકસ્મિભક ખર્ચ જેવા કે, કોમ્યુ બ ટરના સ્પે રપાર્ટસ, ઝેરોક્ષના કાગળો, જુના ફર્નિચરો (લોખંડ/લાકડા)ની મરામત, ટયુબલાઇટસ, કોન્ફારન્સે રૂમ વિગેરેના બીલોના ચૂકવણા સંબંધી કામગીરી

  • રજીસ્ટ્રી શાખા તથા કોમ્યુી ટર ટાઇપીસ્ટાસ સંબંધિત કામગીરી તથા સુપરવિઝન

  • વર્ગ-૪ના કર્મચારી તથા ડ્રાયવરોને ગણવેશ આપવાની કામગીરી

  • એકસાઇઝ એકઝેમ્શ્ી ન તથા લોકપ્રહરી તંત્ર સંબંધિત કામગીરી

  • જીલ્લા /તાલુકા વિભાજન તથા રેવન્યુત રકબા અલગ કરવા સંબંધી કામગીરી

  • તાબાની કચેરીઓ પાસેથી મહેસુલી કામગીરી અન્વવયેના નિયત પત્રકો મેળવી સંકલિત કરવાની કામગીરી તેમજ મીટીંગમાં થયેલ ચર્ચા મુજબ કાર્યવાહી નોંધની કામગીરી

  • કલેકટર કચેરીની તમામ શાખાની કામગીરી અન્વયયેના નિયત પત્રકો મેળવી સંકલિત કરવાની કામગીરી તેમજ મીટીંગ થયેલ ચર્ચા મુજબ કાર્યવાહી નોંધની કામગીરી

  • પ્રભારી મંત્રીશ્રી/પ્રભારી સચિવશ્રીના કાર્યાલયમાંથી મળતા પત્રકો અન્વતયે અત્રેની કચેરી/ તાબાની કચેરી પાસેથી માહિતી મે���વી સંકલિત કરી પત્રકો તૈયારી કરવાની કામગીરી તેમજ મીટીંગ થયેલ ચર્ચા મુજબ કાર્યવાહી નોંધની કામગીરી

  • માન.મહેસુલ મંત્રીશ્રીના કાર્યાલયમાંથી મળતા પત્રકો અન્વમયે અત્રેની કચેરી/ તાબાની કચેરી પાસેથી માહિતી મેળવી સંકલિત કરી પત્રકો તૈયારી કરવાની કામગીરી તેમજ મીટીંગ થયેલ ચર્ચા મુજબ કાર્યવાહી નોંધની કામગીરી

  • સમાજ સુરક્ષાની કચેરીમાંથી ફાળવવામાં આવતી ગ્રાન્ટક તાબાની કચેરીઓને ફાળવણી કરવાની કામગીરી તેમજ ફાળવેલ ગ્રાન્ટા અન્વ્યે થયેલ ખર્ચ અન્વચયે માહિતી એકત્રિત કરી સમાજ સુરક્ષા કચેરી ખાતે માસિક પત્રકો મોકલવાની કામગીરી

  • નિયામકશ્રી, સમાજ સુરક્ષામાંથી તથા અરજદારો પાસેથી સીધી અત્રે મળતી અરજીઓ સંબંધિત મામલતદારશ્રીઓને જરૂરી કાર્યવાહી અર્થે મોકલવાની કામગીરી

  • સરકારશ્રીના રમતગમત અને યુવા સાંસ્કૃકતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા થતા પરિપત્રો/ઠરાવો દ્વારા સુચના આપવામાં આવે છે તે અન્વમયે સ્વા્મી વિવેકાનંદ યુવક મંડળ/મહિલા મંડળની રચનાની વિગતો તાબાની કચેરીઓ પાસેથી મેળવવાની કામગીરી

  • જીલ્લાન રજીસ્ટ્રા રશ્રી સહકારી મંડળી તરફથી આવતી બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણી અંગેની દરખાસ્ત્ અન્વસયે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને અધિકૃત કરી ���ૂંટણીની પ્રક્રિયા કરવા અંગેની કામગીરી

  • અત્રેના જીલ્લાઅની નગરપાલિકાઓ દ્વારા નગરપાલિકાના જમીન મહેસુલ, શિક્ષણ ઉપકરને લગતી ગ્રાન્ટર અંગે અનુદાન મેળવવા બાબતની દરખાસ્તા નિયામકશ્રી નગરપાલિકાને મોકલવાની કામગીરી

  • નગરપાલિકાઓ પાસેથી પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી કરવા અંગેની દરખાસ્ત્ મળ્યેથી સરકારશ્રીના નિયમોનુસાર સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને અધિકૃત કરી ચૂંટણીની પ્રક્રિયા કરવા અંગેની કામગીરી

  • નગરપાલિકા દ્વારા જે ઠરાવ પસાર કરવામાં આવે છે તે સામે બોર્ડના સભ્યો /અન્યોરને કોઇ વાંધો હોય તો તે ઠરાવ સામે અત્રે અપીલ કરતા તે અપીલ અન્વ યે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીનો અભિપ્રાય મેળવી નિર્ણય લેવાની કામગીરી

  • નિયામકશ્રી નગરપાલિકા તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા માગવામાં આવતા અહેવાલ સંબંધિત ચીફ ઓફિસર/પ્રાંત અધિકારીશ્રી પાસે તપાસ કરાવી તપાસણી અહેવાલ મેળવી અત્રેના અભિપ્રાય સહ મોકલવાની કામગીરી

  • નગરપાલિકાના કર્મચારીઓની માગણી મુજબ રજુ થતા પ્રો. ફંડ/ઉચ્ચીત્તર પગારધોરણની દરખાસ્તપ નિયામકશ્રી નગરપાલિકા/પ્રો. ફંડ જીલ્લા્ સહાય નિરીક્ષકશ્રી સ્થાસનિક ભંડોળ હિસાબને મોકલવાની કામગીરી

  • માન. કલેકટરશ્રીનો પ્રવાસ કાર્યક્રમ

  • આર.આઇ.સી. પારાની કામગીરી

  • મહેસુલી કચેરીઓની તપાસણીની કામગીરી

  • જીલ્લાની અન્યણ ખાતાની કચેરીની તપાસણીની કામગીરી

  • માન. મુખ્યણમંત્રીશ્રીનો ઓનલાઇન ફરીયાદ નિવારણ કાર્યક્રમ (જીલ્લા સ્વાકગત, રાજય સ્વાાગત, લોક ફરીયાદ)

  • નગરપાલિકા દફતર તપાસણી કાર્યક્રમ

  • નાગરિક અધિકાર પત્રને લગતી કામગીરી

  • નાગરિક સુવિધા કેન્દ્રોગને લગતી કામગીરી

  • કલેકટર કોન્ફારન્સ ને લગતી કામગીરી

  • જીલ્લા ના મહેસુલી અધિકારીશ્રીઓની ડાયરી પરના રીમાર્કસ

  • જીલ્લા મહેસુલી કચેરી સિવાયના તાબાના અધિકારીશ્રીઓની ડાયરી પરના રીમાર્કસ

  • વાર્ષિક વહીવટી અહેવાલની કામગીરી

  • જમાબંધી ઓડીટની કામગીરી