નગરપાલિકમાં સરકારશ્રી ધ્વારા હાથ ધરવામાં આવતી યોજનાકિય તેમજ પ્રજાની સુખાકારી તેમજ વિકાસને લગતી કામગીરીની અમલવારી માટે સરકારશ્રી ધ્વારા નિમણુંક પામેલા કર્મચારીઓ ઉપર દેખારેખ રાખવાનું તથા તેને લગતા તમામ કર્યો કરવાની મહેકમ શાખામાં આવે છે.
અ.નં. | નામ | હોદ્દો |
---|---|---|
1 | શ્રી. એસ.કે.ગરવાલ | ચીફઓફિસર |
2 | શ્રી.ગૌરાંગભાઈ સોની | ઈ.ચા.ઓફીસ સુપ્રીટેન્ડેન્ટ, તથા ઈન્ટરનલ ઓડીટર |
3 | શ્રી.જયેશભાઈ સી.વાઘેલા | ઈ.ચા.સીની.આસી.તથા ઈ.ચા.હેડકલાર્ક |
4 | શ્રી.કિરણભાઈ સી. માળી | એકાઉન્ટન્ટ |
5 | શ્રી.વિપુલ કે.શાહ | ઓફીસ કલાર્ક, માહિતી કલાર્ક (ઓફીસ) |
6 | શ્રી.હેમેન્દ્ર આર.સંઘવી | એસ્ટા કલાર્ક(ઓફીસ) |
7 | શ્રી.કમલેશભાઈ ડી.કલાર | ઈ.ચા.નાયબ ઈજનેર, ૫.વ.વિભાગ |
8 | શ્રી.વિજયભાઈ બારીયા | મ્યુનિસિપલ ઈજનેર, ૫.વ.વિભાગ તથા ઈ.ચા.હાઈડ્રા.એન્જી. |
9 | શ્રી.રાકેશભાઈ એમ.પટેલ | બાગ-બગીચા કલાર્ક |
10 | શ્રી.મીનેષ કે.પટેલ | ઈ.ચા.સીની.પ.વ.કલાર્ક |
11 | શ્રી.ધર્મેન્દ્રભાઈ ગોર | સ્ટેશન ફાયર ઓફીસર |
12 | શ્રી.અલ્પેશભાઈ આર.પટેલ | ઈ.ચા.સીની. ટેક્ષ કલાર્ક |
13 | શ્રી.રાજેન્દ્ર એન.પટેલ | સ્પે.વ્યવસાયવેરા અધિ. (લગ્ન નોંધણી) |
14 | શ્રી.કલ્પેશભાઈ વી.પરમાર | પ્રો.ફંડ કલાર્ક |
15 | શ્રી.ધર્મેશભાઈ પટેલ | ઈ.ચા.લાઈટ ઈન્સ્પેકટર |
16 | શ્રી.વિભાકર જી.રાવ | ચીફ સેને.ઈન્સ્પેકટર |
17 | શ્રી.ભદેશભાઈ જી.જાની | સેને.સબ ઈન્સ્પેકટર |
18 | શ્રી.તુષારભાઈ પી.મોડ | સેને.સબ ઈન્સ્પેકટર |
19 | શ્રી.મુખત્યાર પઠાણ | ટ્રાન્સ.કલાર્ક |
20 | શ્રી.રાજેશ કે.બારોટ | ભાડા કલાર્ક તથા ઈ.ચા.શોપ ઈન્સ્પે. |
21 | શ્રી.પરેશભાઈ જી.મીસ્ત્રી | બાકરોલ ઝોન, ઈ.ચા. દવાખાના ઓ.સુપ્રી. |
22 | શ્રી.હિમાંશુ બી.શેઠ | નાગરિક સુવિધા કલાર્ક |
23 | શ્રી.યારીફઅલી સૈયદ | સબ રજીસ્ટ્રાર, જન્મ-મરણ વિભાગ |
24 | શ્રી.ફીરોજભાઈ એસ. મલેક | યુ.સી.ડી. સમાજસંગઠક |
25 | શ્રી.સાજીદ પટેલ | વોટર વર્કસ( સુપરવાઈઝર) |
26 | શ્રી.સકીલ મલેક | ઈ.ચા.સીની.રેકર્ડ કલાર્ક |
27 | શ્રી.જયેશભાઈ પટેલ | ડ્રેનેજ સુપરવાઈઝર |
28 | શ્રી.ફારૂકભાઈ દિવાન | ડ્રેનેજ સુપરવાઈઝર |
29 | શ્રી.નિરવભાઈ એમ.શાહ | લીગલ કલાર્ક, ટી.પી. |
30 | શ્રી.રમેશભાઈ એમ.પરમાર | જુનીયર નગર નિયોજક |