info@anandnagarpalika.com
+91 26922 43942
Photo Gallery
હોમ
શહેર વિશે
નગરપાલિકા વિશે
પ્રમુખ
ઉપપ્રમુખ
મેમ્બર
મુખ્ય અધિકારીશ્રી
વિભાગો
વહીવટીતંત્ર વિભાગ
દવાખાના આરોગ્યવ વિભાગ
મહેકમ વિભાગ
નાણાં-હિસાબી વિભાગ
શિક્ષણ વિભાગ
ગટર-વ્યવસ્થા વિભાગ
પાણી પુરવઠા કામગીરી વિભાગ
મિલકત-વેરા વિભાગ
વ્યાવસાયિક-વેરા વિભાગ
સ્વચ્છતાલક્ષી વિભાગ
માર્ગ સમારકામ વિભાગ
અગ્નિશામક વિભાગ
કાયદા વિભાગ
જન્મ અને મૃત્યુ નોંધણી વિભાગ
લગ્ન નોંધણી વિભાગ
શેરીની દીવાબત્તી વિભાગ
દુકાન અને સ્થાપના લાઇસન્સ વિભાગ
નાગરિકસુવિધા વિભાગ
ભાડા વિભાગ
બાકરોલ ઝોન વિભાગ
પરિવહન વિભાગ
શેહરી સામૂહિક વિકાસ વિભાગ
માહિતી
માનવ સંસાધન વ્યવસ્થાપન
નાગરીક અધિકા૨ પત્ર
ડોકટર્સ
જાહે૨ સેવાઓ
સ્વૈચ્છિક સંસ્થા
કચેરીઓ
સંપર્ક
જાહેરાત
અરજી ફોર્મ
ફાયર ભરતી માહિતી
Gallary
Home
Gallary
આણંદ નગરપાલિકા દ્વારા 78 માં સ્વતંત્ર દિનની ઉજવણી પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ સાગોડ પુરા ખાતે કરવામાં આવી હતી જે પ્રસંગે ધ્વજવંદન કરતા નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ ધીરુભાઈ પટેલ ઉપપ્રમુખ સુમિત્રાબેન રાજુભાઈ પઢીયાર પાલિકાના કાઉન્સિલરો ચીફ ઓફિસર એસ.કે ગરવાલ કર્મચારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા આ પ્રસંગે નગર પ્રાથમિક શાળાના નાના બાળકોએ દેશભક્તિના ગીતોની રમઝટ મચાવી હતી 78 માં સ્વતંત્ર દિનની ઉપસ્થિત મહાનુભાવોને પાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી
ગુજરાત સરકારશ્રી ધ્વારા આણંદ નગરપાલિકાને આપેલ રેસ્ક્યુના સાધનોનું ડેમોસ્ટ્રેશન આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રી જીગ્નેશ પટેલ ધ્વારા રાખેલ હતુ. તે સમયે આણંદ જીલ્લા ભાજપા પ્રમુખ શ્રી રાજેશભાઇ પટેલ તથા આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલને સાથે રાખીને કરવામાં આવ્યું. આ સાથે આણંદ જીલ્લા સંગઠન,આણંદ શહેર સંગઠન તથા કાઉન્સિલરશ્રીઓ હાજર રહ્યા.
ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગ નિયંત્રણ કરવા માટે આણંદ નગરપાલિકા રાજ્યની સૌ પ્રથમ નગર પાલિકા, ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવા અને નાબૂદી કાર્યક્રમ નો શુભ પ્રારંભ, પ્રાઈમ યુ.એ.વી. પ્રા.લી. ના સહયોગ થી મચ્છરજન્ય રોગને કંટ્રોલ કરવા માટે રાજ્યની સૌપ્રથમ આણંદ નગર પાલિકા એ AI/ML આધારિત ડ્રોન ટેકનોલોજીનો નવકાર અભિગમ અપનાવ્યો.