જાહે૨ સેવાઓ

માહિતી

Public Services (જાહે૨ સેવાઓ)

આણંદ નગરપાલિકા દ્રારા પુરી પાડવામાં આવતી જાહેર સેવાઓ

નગ૨પાલિકા ત૨ફથી અગ્નિશાંતિ સેવાઓ નગ૨પાલિકા હદમાં તથા હદ બહા૨ આપવામાં આવે જેના ચાર્જીસ નીચે મુજબ છે

 
એમ્બ્યુલન્સ સેવા : હદમાં રૂ।. ૩૦/-
વેઈટીંગ ચાર્જ : ૧ કલાક રૂ।.૧૦૦/-
૨નીંગ કિ.મી. ૨પ સુધી : મીનીમમ ચાર્જ રૂ.૧૫૦/-
હદ બહા૨ ૨ ક઼િમી.ના : રૂ।.૬/- લેખે (મ્યુનિ. કર્મચારીનું અડધુ ભાડુ)
૨નીંગ ક઼િમી. ૧૨પ થી વધુના કિ.મી. : રૂ।.૮/- ઉપડયા ત્યાંથી બળતણ ખર્ચ સહીતનો રહેશે. તથા સરકારશ્રીના ચાર્જીસ

આણંદ નગરપાલિકા તથા શહે૨માં આવેલી સંસ્થાઓ એમ્બ્યુલન્સ સેવા તથા શબવાહીની પુરી પાડે છે તે

 

નગ૨પાલિકાની : ૨ એમ્બ્યુલન્સ + ૨ શબવાહીની  ૨૪૩૧૦૧
અમી હસ્પીટલ : ૧ એમ્બ્યુલન્સ  ૨પ૩૭૩૭
ટી.બી.હોસ્પીટલ : ૧ એમ્બ્યુલન્સ  ૨પ૨૬૧૮
સંજીવની ટ્રસ્ટ : ૧ એમ્બ્યુલન્સ + ૧ શબવાહીની  ૨૫૧૪૨૦ ૨૫૦૬૨૦
ચારૂતર આરોગ્ય મંડળ : ૧ એમ્બ્યુલન્સ  ૨૨૩૦૩૦ ૨૨૨૫૬૭
આઇકોન ચેરીટેબલ ટ્રસ્ટ : ૧ એમ્બ્યુલન્સ  ૯૪૨૬૦ ૮૯૧૪૨
રામકૃષ્ણ સેવા મંડળ : ૧ એમ્બ્યુલન્સ  ૨પ૪૧પ૧ ૨૫૦૫૨૩

 

આણંદ નગરપાલિકાની હદમાં આવેલી બ્લડ બેન્કો

 

ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી :  ૨૪૩૪૦૬
આણંદ બ્લડ બેન્ક :  ૨પ૯૭૫૯
ઇંદુ વોલ્યુન્ટરી બ્લ્ડ બેન્ક :  ૨પ૯૫૯૬
ઘનશ્યામ પેથોલોજી બ્લડ બેન્ક :  ૨પ૨૭૪૪